લખાણ પર જાઓ

સભ્ય:Russavia/Polandball

વિકિપીડિયામાંથી
વપરાશકર્તા દ્વારા બનાવેલ પોલેંડબોલ

પોલેંડબોલ, તેમજ કંટ્રીબોલ (અક્ષરશઃ દેશ દડો) તરીકે પ્રચલીત, એ વપરાશકર્તા દ્વારા બનાવેલ ઈંટરનેટ મેમે છે જેનો ઉદભવ જર્મન ઈમેજબોર્ડ ક્રાઉટચેન.નેટ (Krautchan.net) ના /int/ (અક્ષરશઃ /આંતરરાષ્ટ્રિય/) બોર્ડ પર વર્ષ ૨૦૦૯ના બીજા ભાગમાં થયો હતો. આ મેમે અનેક ઓનલાઈન ચિત્રવાર્તા/કોમિક્સમાં પ્રગટ થયું છે, જેમાં દેશોને ગોળાકાર સ્વરુપે દર્શાવામાં આવે છે જે અવારનવાર તૂટેલા અંગ્રેજીમાં રુઢીચુસ્ત રાષ્ટ્રિય પ્રથાઓ અને આંતરરાષ્ટ્રિય સંબંધોની હાંસી ઉડાવતા હોય છે. આ કોમિક્સ શૈલીનો પોલેંડબોલ અને કંટ્રીબોલ એમ બંને તરીકે ઉલ્લેખ (જેતે કોમિક/ચિત્રવાર્તામાં પોલેંડનો ઉલ્લેખ ન હોય તો પણ) કરી શકાય છે.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

પોલેંડબોલના મૂળ ઓગષ્ટ ૨૦૦૯માં drawball.com ખાતે પોલેંડ અને સમગ્ર વિશ્વના ઈન્ટરનેટ વપરાશકર્તાઓ વચ્ચે થયેલ સાઈબરયુદ્ધમાં રહેલ છે. તે જાળસ્થળ આભાસી કેનવાસ પૂરું પાડે છે જેના પર ઈન્ટરનેટ વપરાશકર્તાઓ તેમને ગમે તે ચિત્રકામ કરી શકે છે, અન્યોનાં ચિત્રો પર પણ દોરી શકે છે. પોલેંડમાં ઈન્ટરનેટ પર એક વિચાર ઉદ્ભવ્યો કે દડા પર પોલેંડનો ઝંડો ચિતરવો, તેના પરિણામે હજારો પોલીશ ઈન્ટરનેટ વપરાશકર્તાઓએ જાળસ્થળનો કબ્જો લાલ પર સફેદ ચિત્રકામ અને ચિત્રના કેન્દ્રમાં પોલેંડ એવા લખાણ વડે લઈ લીધો. ત્યારબાદ 4chanના સમન્વયની મદદથી તેને વિશાળ નાઝી સ્વસ્તિક વડે ઢાંકી દેવાયું.[][]

ક્રાઉટશાન.નેટ એ એક જર્મન ભાષાનું ઇમેજબોર્ડ છે અવારનવાર અંગ્રેજી જાણતા નેટ વપરાશકર્તાઓ દ્વારા વાપરવામાં આવે છે. પોલેંડબોલના મજાકની શરૂઆત માટે એક ફાલ્કો નામના અંગ્રેજને શ્રેય આપવામાં આવે છે. તેણે સપ્ટેમ્બર ૨૦૦૯માં માઈક્રોસોફ્ટ પેઈન્ટની મદદથી વોયાક નામક એક પોલ સાથે રાજકીય મજાક માટે ચિત્ર દોર્યું, તે પોલ સમાન બોર્ડ પર કાર્ય કરે છે અને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં યોગદાન આપે છે. ત્યારબાદ રશિયન લોકો દ્વારા પોલેંડબોલ ચિત્રો ઉત્સાહભેર વપરાવા લાગ્યા.[][][]

The premise of Polandball, which gained in popularity in the wake of the crash in Smolensk which killed Polish President Lech Kaczyński, is it represents Poland and its history, relations with other countries, and stereotypes,[][] focussing on Polish megalomania and national complexes.[] Interactions between countryballs tend to be written in broken English and internet slang, reminiscent of the Lolcat meme, and by the end of the cartoon Poland, which is purposely represented as red on top of white (the reverse of the Polish flag), is typically seen weeping.[][]

Some Polandball comics arise from the premise that Russia can fly into space, whilst Poland can not. One of the most popular Polandball cartoons begins with the premise that Earth is going to be struck by a giant meteor, leading to all countries with space technology leaving Earth and going into orbit around the planet. At the end of the cartoon, Poland, still on earth, is crying, and in broken English pronounces the canonical Polandball catchphrase "Poland cannot into space".[] In this humorous way, Russians put a halt to all discussion with Poles on which country is superior.[][][] In another Polandball comic which delves into historic-political satire, Poland is seen to be boring other countryballs, with its proclamation of "So when we crushed Russia and the turks [sic] were were the biggest country in the world... and..", leading other countryballs to laugh at it. Poland, by now irritated, utters kurwa, and holds up a sign saying "Internet serious business", which is an internet slogan used to deride others who treat subjects with disdain, and in Polandball convention, finishes by crying.[][][]

અન્ય કંટ્રીબોલ

[ફેરફાર કરો]
પોલેંડબોલ સ્ટાઈલમાં એક સભ્ય દ્વારા બનાવાયેલ બ્રિટનનો બોલ

અન્ય દેશોને પણ પોલેંડબોલ તરીકે દર્શાવી શકાય છે પણ તેઓ પણ સામાન્ય રીતે પોલેંડબોલ તરીકે જ ઓળખાય છે[] જોકે તેમને કંટ્રીબોલ તરીકે પણ ઓળખવમાં આવે છે.[] લર્કમોર.કોમ અનુસાર બાવેરીયાનો પોતાનો પોલેંડબોલ છે, અને અન્ય બોલ અમેરિકાના રાજ્યો, કેટાલોનિયા અને સાઈબેરીયા માટે પણ બનાવાયા છે. સિંગાપુરએ ત્રિકોણ આકાર લીધો છે અને તે ટ્રિંગાપોર નામે ઓળખાય છે. ઈઝરાયલએ યહુદી ભુમિતિ અનુસાર ષટકોણનો આકાર ધારણ કર્યો છે; કઝાકિસ્તાનએ ઈંટનો આકાર લીધો છે; યુનાઇટેડ કિંગડમના બોલને માથે હેટ અને એક આંખ પર ચશ્મા પહેરેલ બતાવાયો છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Orliński, Wojciech (16 January 2010). "Wyniosłe lol zaborców, czyli Polandball" (Polishમાં). Gazeta Wyborcza. મેળવેલ 25 March 2012. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Zapałowski, Radosław (15 February 2010). "Znowu lecą z nami w... kulki" (Polishમાં). Cooltura. મેળવેલ 22 March 2012.CS1 maint: unrecognized language (link)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Kapiszewski, Kuba (13/2010). "Fenomem - Polska nie umieć kosmos" (Polishમાં). Przegląd. મેળવેલ 26 March 2012. Check date values in: |date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  4. ૪.૦ ૪.૧ "Polandball". Knowyourmeme. મેળવેલ 26 March 2012. line feed character in |access-date= at position 3 (મદદ); Check date values in: |access-date= (મદદ)
  5. ૫.૦ ૫.૧ Cegielski, Tomek (12 April 2011). "MEMY. Legendy Internetu" (Polishમાં). Hiro.pl. મેળવેલ 24 March 2012. line feed character in |date= at position 9 (મદદ); Check date values in: |date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  6. "Polandball cartoon". Unknown. Unknown. મેળવેલ 26 March 2012. Check date values in: |date= (મદદ)
  7. "Int" (Russianમાં). Lurkmore.to. 26 December 2011. મેળવેલ 27 March 2012.CS1 maint: unrecognized language (link)