સભ્ય:Savaliyakeyur

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આ ખાનગી પાનું છે,મહેરબાની કરી આને સંપાદીત કરશો નહીં. આભાર.-કેયુર સાવલીયા-Flag of India.svg આ સભ્ય ભારતીય નાગરિક છે.
Om symbol.svgઆ સભ્ય હિંદુ છે.
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3 यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-2આ સભ્ય મધ્યમ કક્ષાની અંગ્રેજી ભાષા વાપરવા માટે સક્ષમ છે.
Search user languages


હુ કેયુર સાવલીયા ,જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ના થાણાપીપળી ગામ નો રહેવાસી છુ.વ્યવસાયે સોલાર વોટર હિટર વેચવાની માર્કેટીંગ કમ્પની ચલાવુ છુ અને મિકેનીકલ એન્જિનયરીંગ નુ ભણુ છુ.મારા વાંચન,લેખન અને સર્ફિંગ ના શોખ ને લીધે અહી પહોચ્યો છુ.મને માહિતી નુ આદાન - પ્રદાન કરવાનો જબરો શોખ છે.

--Savaliyakeyur (talk) ૧૪:૫૩, ૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)મને ગમતું વાંચન : તત્વચિંતન, વિજ્ઞાન લેખો, સાહસકથાઓ,ટેક્નોલોજી બ્લોગ ચલચિત્ર : કોમેડી, સસ્પેન્સ, થ્રિલર, !, સંગીત : ફ્યુઝન,પોપ,હિંદી ગીતો ટેલિવિઝન : ડિસ્કવરી, નેશનલ જીઓગ્રાફિ, હિસ્ટ્રી ચેનલ,ન્યુજ ચેનલો, ફરવા માટે : સમુદ્રકિનારો, પહાડ, જંગલો, અવાવરૂ મંદિરો (સ્થળો), સુપર બઝારો, ભોજન : મિષ્ટાન, મિષ્ટાન, બાજરાના રોટલા, છાસ, કોઇ પણ શાકભાજી (સિવાય કે કારેલા), (સંપૂર્ણ શાકાહારી) પીણાઓ : લિમ્બુ પાણી,નારિયેળ પાણી !,મિનરલ પાણી !!, ) મિત્રો : નિખાલસ, નિસ્વાર્થ, મોઢામોઢ સત્ય કહેનારા, ગેઝેટ્સ : કેમેરા,લેપટોપ