લખાણ પર જાઓ

સલમાન ખાન

વિકિપીડિયામાંથી
સલમાન ખાન
જન્મ૨૭ ડિસેમ્બર ૧૯૬૫ Edit this on Wikidata
ઈંદોર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • એલફીસ્ટન મહાવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયટેલિવિઝન નિર્માતા, ટેલિવિઝન કલાકાર, voice actor Edit this on Wikidata
માતા-પિતા
  • સલીમ ખાન Edit this on Wikidata
કુટુંબઅર્પિતા ખાન Edit this on Wikidata
વેબસાઇટhttps://www.salmankhan.com Edit this on Wikidata
સહી

સલમાન ખાન ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા છે. તેનું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ચલચિત્રથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા મૈને પ્યાર કીયા ચિત્રપટથી મળી હતી. તેમણે ૮૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

પુર્વ જીવન

[ફેરફાર કરો]

કારકીર્દી

[ફેરફાર કરો]
  • બીવી હો તો ઐસી
  • મૈને પ્યાર કિયા
  • બાઘી : અ રિબેલ ફોર લવ
  • સનમ બેવફા
  • પથ્થર કે ફૂલ
  • કુરબાન
  • લવ
  • સાજન
  • સૂર્યવંશી
  • એક લડકા એક લાડકી
  • જાગૃતિ
  • નિશ્ચય
  • ચંદ્રમુખી
  • દિલ તેરા આશિક
  • અંદાઝ અપના અપના
  • હમ આપ કે હૈ કૌન
  • ચાંદ કા ટુકડા
  • સંગદિલ સનમ
  • કરણ અર્જુન
  • વીરગતી
  • મજધાર
  • ખામૌશી: ધ મ્યુઝિકલ
  • જીત
  • દુશ્મન દુનીયા કા
  • જુડવા
  • ઔઝાર
  • દસ
  • દિવાના મસ્તાના
  • પ્યાર કિયા તો ડરના ક્યા
  • જબ પ્યાર કિસે સે હોતા હૈ
  • બંધન
  • કુછ કુછ હોતા હૈ
  • જાનમ સમજા કરો
  • બીવી નંબર .1
  • સિર્ફ તુમ
  • હમ દિલ દે ચુકે સનમ
  • હેલો બ્રધર
  • હમ સાથ સાથ હૈ
  • દુલ્હન હમ લે જાયેંગે
  • ચલ મેરે ભાઈ
  • હર દિલ જો પ્યાર કરેગા
  • ઢાઈ અક્ષર પ્રેમ કે
  • કહીં પ્યાર ના હો જાયે
  • ચોરી ચોરી ચુપકે ચુપકે
  • તુમકો ના ભૂલ પાયેંગે
  • હમ તુમ્હારે હૈ સનમ
  • યે હૈ જલવા
  • લવ એટ ટાઇમ્સ સ્ક્વેર
  • સ્ટમ્પઇડ
  • તેરે નામ
  • બાગબાન
  • ગર્વ
  • મુઝસે શાદી કરોગી
  • ફિર મિલેંગે
  • દિલ ને જિસે અપના કહા
  • લકી: નો ટાઈમ ફોર લવ
  • મૈને પ્યાર ક્યું કિયાં?
  • નો એન્ટ્રી
  • ક્યોં કી
  • શાદી કરકે ફસ ગયા યાર
  • સાવન ...ધ લવ સિઝન
  • જાન-એ-મન
  • બાબુલ
  • સલામ-એ-ઇશ્ક: અ ટ્રીબ્યુટ ટુ લવ
  • પાર્ટનર
  • મેરીગોલ્ડ : એન એડવેન્ચર ઈન ઇન્ડિયા
  • ઓમ શાંતિ ઓમ
  • સાવરિંયા
  • ગોડ તુસી ગ્રેટ હો
  • હેલો
  • હીરોઝ
  • યુવરાજ
  • વોન્ટેડ
  • મેં ઓર મિસિસ ખન્ના
  • લન્ડન ડ્રીમ્સ
  • અજબ પ્રેમ કી ગઝબ કહાની
  • વીર
  • પ્રેમ કા ગેમ
  • દબંગ
  • તીસ માર ખાન
  • ઇસી લાઇફ મેં
  • રેડી
  • ચિલ્લર પાર્ટી
  • બોડીગાર્ડ
  • ટેલ મી ઓ ખુદા
  • એક થા ટાઈગર
  • સન ઓફ સરદાર
  • OMG - ઓહ માય ગોડ!
  • દબંગ ૨
  • ઇશ્ક ઈન પેરિસ
  • ફટા પોસ્ટર નિકલા હીરો
  • જય હો
  • ઓ તેરી
  • મૈં તેરા હીરો
  • લાઇ ભારી
  • ફગલી
  • કિક
  • ર્ડો કૅબ્બી
  • બજરંગી ભાઈજાન
  • હીરો
  • પ્રેમ રતન ધન પાયો
  • સુલતાન
  • બીગ બોસ (ટીવી રિયાલિટી શો)
  • ટ્યૂબલાઈટ
  • ટાઇગર જિંદા હૈ
  • રેસ 3
  • ભારત
  • દબંગ 3
  • અંતિમ the final truth
  • ટાઇગર 3

અંગત જીવન

[ફેરફાર કરો]

ફિલ્મ સિવાયના કાર્યો

[ફેરફાર કરો]

તેઓ બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા (NGO) પણ ચલાવે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]