લખાણ પર જાઓ

સાયન ખાડી

વિકિપીડિયામાંથી

સાયન ખાડી (અંગ્રેજી: સાયન ક્રીક) એ સાયન નજીક મધ્ય મુંબઈ શહેરમાં આવેલી એક ખાડી છે. ખાડી મુંબઈ શહેરને ઉપનગરોથી વિભાજિત કરે છે. તે પૂર્વ દિશામાં થાણાની ખાડીમાં દરિયામાં મળી થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]