સુંધા માતા મંદિર
Appearance
સુંધા માતા મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | ચામુંડા દેવી |
સ્થાન | |
સ્થાન | સુંધા, ભીનમાલ |
રાજ્ય | રાજસ્થાન |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°49′59″N 72°22′01″E / 24.833°N 72.367°E |
વેબસાઈટ | |
http://sundhamatatemple.in/ |
સુંધા માતાનું મંદિર લગભગ ૯૦૦ વર્ષ જેટલું જૂનું છે, જે ઊંચી ટેકરી પર આવેલ છે, જેમાં "સુંધા માતા"ની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના સુંધામાં સ્થિત થયેલ છે. [૧] રાજસ્થાન રાજ્યમાં સૌ પ્રથમ રોપ વે અહીં બનાવવામાં આવેલ છે. સુંધા માતા મંદિર દરિયાઈ સપાટીથી લગભગ ૮૫૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ મંદિર સફેદ રંગના આરસના પથ્થરમાંથી[૨] બનાવવામાં આવેલ છે, જે આબુ ખાતેના દેલવાડા મંદિર સમાન દેખાય છે. આ મંદિરમાં માતા ચામુંડાદેવીની પ્રતિમા પણ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-26.
- ↑ Ltd, rome2rio Pty. "Ahmedabad to Sundha Mata Temple - 5 ways to travel via train, bus, and taxi". Rome2rio (અંગ્રેજીમાં). મેળવેલ 2019-02-04.