લખાણ પર જાઓ

સુભાષ કાક

વિકિપીડિયામાંથી
સુભાષ કાક

સુભાષ કાક (જન્મ ૨૬ માર્ચ, ૧૯૪૭) ભારતીય મૂળના અમેરિકન એવા કવિ, દાર્શનિક અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિક છે. એમના ઘણાં પુસ્તકો વેદ, કલા અને ઇતિહાસ વિષય પર પ્રકાશિત થયેલાં છે. એમનો જન્મ શ્રીનગર, કાશ્મીરમાં અને શિક્ષણ કાશ્મીરમાં અને દિલ્હીમાં થયો હતો. તેઓ અમેરિકાના ઓક્લાહોમા પ્રાન્તમાં સંગણક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. [૧]

સંદર્ભ

[ફેરફાર કરો]