સુરખાબ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પ્રસ્તાવના[ફેરફાર કરો]

સુરખાબ ગુજરાતના કચ્છ,બનાસકાંઠા,પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે.

નામો અને વર્ગીકરણ[ફેરફાર કરો]

રહેઠાણ[ફેરફાર કરો]

વિષેશતાઓ[ફેરફાર કરો]