શ્રેણી:સંદિગ્ધ શીર્ષક વાળાં પાનાં

વિકિપીડિયામાંથી

આ એવી શ્રેણી છે કે જ્યાં સંદિગ્ધ શીર્ષક વાળાં પાનાં જોવા મળશે, જેમકે અમેરિકા (ખંડ અને દેશ). આ ઉપરાંત ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો એવા છે જેના એક કરતા વધુ અર્થ થતા હોય, જેમકે;

  • જુનાગઢ શબ્દ પરથી જુનાગઢ શહેર, જુનાગઢ જિલ્લો અને શક્ય છે કે જુનાગઢ તાલુકો પણ નીકળી શકે. આ જ રીતે,
  • પરબ શબ્દ પરબ ધામ, પાણીની પરબ, પરબ વાવડી વિગેરેમાંથી કોઈ પણ એક જગ્યાને જોડતો હોય.

આવા અનેક ઉદાહરણો છે, ખાસ કરીને ગામોનાં નામોમાં આવા સંદિગ્ધ શીર્ષકો હોવાની શક્યતા વધુ રહી છે. આ ઉપરાંત શબ્દ વ્યાસ હાલમાં વેદ વ્યાસ વિષેનાં પાના માટે વપરાયો છે, પણ આ જ 'વ્યાસ' શબ્દ પરથી એક અટક પણ છે અને વ્યાસ નામની એક પેટા જ્ઞાતી પણ છે.

આ શ્રેણીમાં લેખો જાતે સમાવેશ ન કરતા ઢાંચો {{સંદિગ્ધ શીર્ષક}} ઉમેરવો.

શ્રેણી "સંદિગ્ધ શીર્ષક વાળાં પાનાં" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૮૯ પૈકીનાં નીચેનાં ૮૯ પાનાં છે.