સુરતી

વિકિપીડિયામાંથી

સુરતી એક વિશેષણ રૂપે વપરાતો શબ્દ છે, જેનો અર્થ થાય છે, દક્ષિણ ગુજરાતનાં શહેર 'સુરતને લગતું'. આ શબ્દ નીચેનાંમાંથી કોઈને પણ લાગું પડી શકે છે:

  • સુરતી બોલી - સુરતમાં બોલાતી બોલી એટલે સુરતી (ગુજરાતી ભાષાની એક બોલી), જે સુરત અને તેની આસપાસના પ્રદેશમાં બોલાય છે.
  • સુરતી લોકો - સુરતમાં વસવાટ કરનાર માણસ એટલે સુરતી.
  • સુરતી (અટક) - એ એક અટક પણ આવે છે.