સિંધી
Appearance
સિંધી શબ્દ એક કરતા વધુ અર્થમાં વાપરી શકાય છે, અને માટે આ શબ્દને સંલગ્ન એકથી વધુ લેખ હોઇ શકે:
- સિંધી વ્યક્તિ, જેવી રીતે લાલકૃષ્ણ અડવાણી, હેમુ કાલાણી, ભગવંતી નાવણી, કમલા કેસવાણી.
- સિંધી ભાષા, એક આર્ય ભાષા જે ભારત અને પાકિસ્તાનમાં બોલાતી એક ભાષા છે.
- સિંધી માર્કેટ, રેવડી બજાર અને કુબેરનગર સિંધી માર્કેટ તરીકે ઓળખાય છે, બંને ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલાં છે.
- સિંધુ નગર, જેને કલ્યાણ કે ઉલ્હાસનગર પણ કહેવાય છે, જે મહારાષ્ટ્રમાં આવેલું એક નગર છે.
- સિંધીઓ ના તહેવાર, સિંધી તહેવારનું વર્ગીકરણ.
- સિંધી રસોઇ (પક્વાન), સિંધી રસોઇનું વર્ગીકરણ.
આ સંદિગ્ધ શીર્ષક પાનું સિંધી સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |