સિંધી લોકો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સિંધી લોકો
سنڌي / सिन्धी / Sindhi khudabadi.svg

Benazir Bhutto 140x190.jpgNixonBhutto1973 140x190.jpg
Rajkumar hirani at suresh hiranis funeral.jpgLal Krishna Advani 2008-12-4.jpg

Ramesh Sippy.jpg

પહેલી હરોળ: બેનઝીર ભુટ્ટો, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
બીજી હરોળ: રાજકુમાર હિરાણી, એલ.કે.અડવાણી
ત્રીજી હરોળ: રમેશ સિપ્પી
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 પાકિસ્તાન ૩,૬૪,૧૦,૯૧૦-૪,૫૦,૦૦,૦૦૦ (ઓગસ્ટ ૨૦૧૩)[૧]
 ભારત ૨૮,૧૦,૦૦૦-૪૦,૦૦,૦૦૦ (ભારતની વસતી ગણતરી ૨૦૦૧)[૨]
 હોંગકોંગ ૭,૫૦૦[૩]
ભાષાઓ
સિંધી
ધર્મ
Allah-green.svg ઇસ્લામ ૮૦%, Om symbol.svg હિંદુ ૨૦%,

સિંધી એટલે હાલમાં પાકિસ્તાન (પૂર્વે અખંડ ભારતમાં) આવેલા સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે, અને તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલ છે. તેઓનો મુખ્ય તહેવાર ચેટીચંડ છે, જે ચૈત્ર સુદ પડવેના દિવસે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટે ભાગે સિંધી પ્રજાને ધંધા સાથે જોડવામાં આવે છે, કેમકે મહદંશે તેઓ પોતાની દુકાન ચલાવતા હોય છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે, પરંતુ પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં તેમની વસ્તી સહુથી વધુ છે.

સંદર્ભ[ફેરફાર કરો]