સુરત શહેરી વિકાસ સત્તામંડળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સુરત શહેરી વિકાસ સત્તામંડળ
સુડા (SUDA)
સંસ્થા નિરીક્ષણ
રચના ૧૯૭૬
મુખ્ય મથક સુરત, ગુજરાત, ભારત
21°10′12″N 72°49′48″E / 21.17000°N 72.83000°E / 21.17000; 72.83000
સંસ્થાના સત્તાધારી એમ. કે. દાસ, પ્રમુખ
Parent Agency ગુજરાત સરકાર

સુરત શહેરી વિકાસ સત્તામંડળ અથવા સુરત અર્બન વિકાસ ઓથોરિટી (સુડા) ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરના શહેરી વિકાસના આયોજન માટે રચાયેલી એક એજન્સી છે. સુડા (SUDA)ની રચના વર્ષ ૧૯૭૬માં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ અંતર્ગત કરવામાં આવી હતી, જે સુરત મહાનગરપાલિકા (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન-SMC) અને તેની આસપાસના ૧૯૫ ગામો મળીને કુલ ૭૨૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને આવરી લે છે[૧].

ઈન્ફ્રાસ્ટ્રક્ચર[ફેરફાર કરો]

સુડા કામરેજ ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ ખાતે થી સુરત શહેરના મધ્ય ભાગ સુધીના નવા માર્ગનું નિર્માણકાર્ય કરી રહ્યું છે, જે ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાનો અંદાજ હતો.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "About - SUDA". SUDA.
  2. "Surat Urban Development Authority to construct 6.6km road for entry into city". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૨૦ માર્ચ ૨૦૧૭. Retrieved ૩૦ મે ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)