લખાણ પર જાઓ

સૂડો

વિકિપીડિયામાંથી

સૂડો
માદા, ડાબી બાજુ. નર, જમણી બાજુ
(Psittacula krameri manillensis)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Psittaciformes
Family: Psittacidae
Genus: 'Psittacula'
Species: ''P. krameri''
દ્વિનામી નામ
Psittacula krameri
(Scopoli, 1769)
Original (wild) range

સૂડો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે. તેનું શરીર લીલા રંગનું, ચાંચ લાલ અને ગળા પર લાલ કે કાળા રંગનો પટ્ટો હોય છે, જેને કાંઠલો કહેવામાં આવે છે.

જંગલમાં તેમનું ભોજન મુખ્યત્વે કળીઓ, ફ્ળો અને દાણાઓ હોય છે. જંગલના રહેવાસી સૂડા ઘણી વાર માઇલોનું અંતર કાપી ખેતરો ને ઘણું નુકશાન પહોંચાડે છે.

આ પણ જુવો

[ફેરફાર કરો]