લખાણ પર જાઓ

સેંચલ તળાવ

વિકિપીડિયામાંથી
સેંચલ તળાવ
સેંચલ તળાવ is located in West Bengal
સેંચલ તળાવ
સેંચલ તળાવ
પશ્ચિમ બંગાળમાં સેંચલ તળાવનું સ્થાન
સ્થાનદાર્જિલિંગ
અક્ષાંશ-રેખાંશ26°59′38″N 88°15′55″E / 26.99389°N 88.26528°E / 26.99389; 88.26528
પ્રકારજળાશય
બેસિન દેશો ભારત
સપાટી ઊંચાઇ8,160 ft (2,490 m)

સેંચલ તળાવ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ શહેરથી દક્ષિણ-પૂર્વમાં ૧૦ કિલોમીટર જેટલા અંતરે સ્થિત છે. દાર્જિલિંગ નગર માટે પીવાનું પાણી પૂરું પાડતું આ મુખ્ય જળાશય છે. આ તળાવ દરિયાઈ સપાટીથી 8,160 ft (2,487 m) જેટલી ઊંચાઇ પર એક ટેકરી ઉપર આવેલ છે. આ ટેકરી ખાતે આવેલ ગોલ્ફની રમતનું મેદાન પણ વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલ ગોલ્ફ કોર્સ છે. સેંચલ તળાવ ઉજાણીના સ્થળ તરીકે લોકપ્રિય છે. એક પ્રવાસી લોજ સેંચલ ખાતે પ્રવાસીઓને આવાસ માટે સુવિધા પૂરી પાડે છે.[૧] આ તળાવ સેંચલ વન્યજીવન અભયારણ્યનો એક ભાગ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sight-seeing". West Bengal cities. travel-westbengal.com. મૂળ માંથી 2007-06-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૬-૧૩.

આ પણ જુઓ[ફેરફાર કરો]