સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ
સેન્ટ એન્ડ્રુ | |
---|---|
પૂરું નામ | સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ |
સ્થાન | બર્મિંગહામ, ઇંગ્લેન્ડ |
ગુણક | 52°28′32.53″N 1°52′05.48″W / 52.4757028°N 1.8681889°WCoordinates: 52°28′32.53″N 1°52′05.48″W / 52.4757028°N 1.8681889°W |
કામ શરૂ | ૧૯૦૬ |
ઉદ્ઘાટન | ૨૬ ડિસેમ્બર ૧૯૦૬ |
માલિક | બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ |
વપરાશકર્તા | બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ |
સપાટી | ઘાસ |
ક્ષમતા | ૩૦,૦૧૬[૧] |
માપન | ૧૦૦ x ૬૬ મીટર ૧૦૯ × ૭૨ યાર્ડ[૨] |
ભાડૂત | |
બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ |
સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં બર્મિંગહામ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૦,૦૧૬ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "New to St. Andrew's?". Birmingham City F.C. Retrieved 5 February 2013.
- ↑ "Birmingham City Records". Birmingham City F.C. Archived from the original on 20 July 2011.
- ↑ Smith, Martin (26 December 2006). "Birmingham hope curse has run course". Daily Telegraph (London). Retrieved 6 September 2009. Check date values in:
26 December 2006
(help)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |