સેરોલ્સર સરોવર
Appearance
સેરોલ્સર સરોવર | |
---|---|
Seruvalsar and Manimahesh Lake | |
સ્થાન | કુલ્લૂ જિલ્લો, હિમાચલ પ્રદેશ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 31°32′15″N 77°25′00″E / 31.53750°N 77.41667°ECoordinates: 31°32′15″N 77°25′00″E / 31.53750°N 77.41667°E |
પ્રકાર | ઊંચાઈ પર આવેલ સરોવર |
સપાટી ઊંચાઇ | 3,100 m (10,200 ft) |
સેરોલ્સર સરોવર (અંગ્રેજી:Seruvalsar Lake (also spelled Sirolsar Lake or Serol Sar Lake) એ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લુ જિલ્લા ખાતે સેરાજ ખીણપ્રદેશમાં એક ઉચ્ચ ઊંચાઈ પરનું સરોવર છે. આ તળાવ દરિયાઈ સપાટીથી આશરે 3,100 metres (10,171 ft) જેટલી ઊંચાઈ પર આવેલ છે અને તેની આસપાસ ગાઢ જંગલો આવેલ છે. [૧] આ તળાવ જલોરી ઘાટમાર્ગ (જાલોરી પાસ) ખાતેથી જઈ શકાય છે. [૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]સ્થાનિકો દ્વારા આ સરોવરને બુઢ્ઢી નાગિન) એટલે કે નાગ અને ઘીની દેવી તેમ જ તમામ નાગ દેવતાઓની માતા) સાથે સંબંધિત માનવામાં આવે છે તથા તળાવના પાણીમાં ઔષધીય ગુણધર્મો હોવાનો દાવો કરે છે. બુઢ્ઢી નાગીનનું એક નાનું મંદિર સરોવરની ઉત્તર બાજુ પર જોવા મળે છે. [૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Seruvalsar Lake, Himachal". www.himachalpradeshtourism.org. મૂળ માંથી 2018-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-01.
- ↑ "Himalayan Lakes, Information on Lakes in HP: Seruvalsar Lake". Himalayan Lakes, Information on Lakes in HP. મૂળ માંથી 2018-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-01.
- ↑ "A lake, a legend & La Martiniere girls". www.telegraphindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-01.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- હિમાચલ પ્રદેશ પ્રવાસન વિભાગ સંગ્રહિત ૨૦૧૯-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન