લખાણ પર જાઓ

સોંદુર બંધ

વિકિપીડિયામાંથી
સોંદુર બંધ, નાગરી (છત્તીસગઢ)

સોંદુર બંધ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લામાં આવેલ એક બંધ છે, જે સોંદુર નદી (મહા નદીની ઉપનદી) પર બાંધવામાં આવેલ છે.[૧] આ બંધ ઈ. સ. ૧૯૮૮માં બનાવવામાં આવ્યો હતો. આ બંધના ઉપરવાસનો સ્ત્રાવ વિસ્તાર ૫૧૮ ચોરસ કિ. મી. જેટલો છે.[૨]

સંદર્ભો

[ફેરફાર કરો]