લખાણ પર જાઓ

હર્ષાલી મલ્હોત્રા

વિકિપીડિયામાંથી
હર્ષાલી મલ્હોત્રા
જન્મ૩ જૂન ૨૦૦૮ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata

હર્ષાલી મલ્હોત્રા એક બાળ અભિનેત્રી છે, જેણે હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેણી દ્વારા અભિનિત ફિલ્મોમાં બજરંગી ભાઈજાન મુખ્ય છે, જેમાં સલમાન ખાન મુખ્ય અભિનેતા છે.[૧][૨] ત્યારબાદ તેણીએ હિન્દી ચલચિત્ર નાસ્તિકમાં પણ અર્જુન રામપાલ સાથે કામ કર્યું છે.[૩]

ચલચિત્રો[ફેરફાર કરો]

  • બજરંગી ભાઈજાન
  • નાસ્તિક (૨૦૧૮)

ધારાવાહિક[ફેરફાર કરો]

  • કુબૂલ હૈ
  • લૌટ આઓ તૃષા

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://businessofcinema.com/videos/all-you-need-to-know-about-the-little-girl-of-salman-khans-bajrangi-bhaijaan/209520
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2018-02-04.
  3. "Arjun Rampal's new co-star is little Munni from 'Bajrangi Bhaijaan'".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]