હસમુખભાઈ ચમનલાલ શાહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હસમુખભાઈ ચમનલાલ શાહ (અંગ્રેજી:Hasmukh Chamanlal Shah);(હિંદી:हसमुख चमनलाल साह) ભારત દેશના ગુજરાત રાજ્યમાં રહેતા એક સમાજસેવક છે. તેમને જન-કલ્યાણકાર્યો ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૪ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧][૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "पद्म पुरस्कारों की घोषणा". नवभारत टाईम्स. 25 जनवरी 2013. Retrieved 27 जनवरी 2014. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ૨૦૧૪, પદ્મ પુરસ્કારોની યાદી (PDF), જુઓ ક્રમાંક-૯૫