હાજીપુર

વિકિપીડિયામાંથી

હાજીપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના વૈશાલી જિલ્લામાં આવેલું એક નગર છે. હાજીપુરમાં વૈશાલી જિલ્લાનું મુખ્યાલય છે.