હિતુ કનોડિયા
હિતુ કનોડિયા | |
|---|---|
| જન્મ | ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૦ |
| વ્યવસાય | અભિનેતા |
| રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
| પદની વિગત | વિધાનસભ્ય - ગુજરાત વિધાનસભા (૨૦૧૭–૨૦૨૨) |
હિતુ કનોડિયા ગુજરાતી ચલચિત્ર અભિનેતા છે.[૧] તેઓ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે તથા સહાયક અભિનેતા કામ કરી રહ્યા છે. તેઓ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર છે. તેમણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ટી.વી. ધારાવાહિકો અને હિંદી ટી.વી. ધારાવાહિકોમાં કામ કરેલું છે.
જીવન
[ફેરફાર કરો]હિતુ કનોડિયાનો જન્મ ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૦ના રોજ અભિનેતા-રાજકારણી નરેશ કનોડિયા અને રતન કનોડિયાને ત્યાં થયો હતો. તેમણે ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.[૨] [૩] તેમણે બાળ કલાકાર તરીકે પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૧૦૦ થી વધુ ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કર્યો છે.[૪]
તેઓ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કડી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.[૫] [૪] ૨૦૧૭ ની ચૂંટણીમાં ઇડર મતવિસ્તારમાંથી તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.[૩] [૬] [૭]
અંગત જીવન
[ફેરફાર કરો]હિતુ કનોડિયાએ ૧૪ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અમદાવાદમાં અભિનેત્રી મોના થિબા સાથે લગ્ન કર્યા હતા. તેઓને રાજવીર નામનો એક પુત્ર છે, જેનો જન્મ ૨૦૧૫ માં થયો હતો.[૮]
ચલચિત્રો
[ફેરફાર કરો]બાળ કલાકાર તરીકે
[ફેરફાર કરો]| ક્રમ | ચલચિત્ર | વર્ષ | નોંધ |
|---|---|---|---|
| ૧ | ઢોલી | ૧૯૮૨ | |
| ૨ | સાયબા મોરા | ||
| ૩ | ઢોલા મારુ | ||
| ૪ | મેરુ મૂળાદે | ||
| ૫ | ઉજળી મેરામણ | ||
| ૬ | વણઝારી વાવ | ||
| ૭ | ધરમો | ||
| ૮ | જોગ સંજોગ | ||
| ૯ | લેખને માથે મેખ | ||
| ૧૦ | સતિ ઔર ભગવાન | હિંદી | |
| ૧૧ | સંપ ત્યાં જંપ | ||
| ૧૨ | વટ, વચન ને વેર | ||
| ૧૩ | જુગલ જોડી | ||
| ૧૪ | મેરુ માલણ | ||
| ૧૫ | રાજ કુંવર |
અભિનેતા તરીકે
[ફેરફાર કરો]| ક્રમ | ચલચિત્ર | વર્ષ | નોંધ |
|---|---|---|---|
| ૧ | મનડાનો મોર | ૧૯૮૯ | |
| ૨ | વહુરાણી | ૨૦૧૦ | |
| ૩ | જન્મોજન્મ | ૨૦૦૯ | |
| ૪ | રાજ રતન | ૧૯૯૮ | |
| ૫ | ગોવાળિયો | ૧૯૯૭ | |
| ૬ | લખતરની લાડી ને વિલાયતનો વર | ||
| ૭ | માં તે માં, બીજા બધા વગડાના વા | ૧૯૯૯ | મહેમાન કલાકાર |
| ૮ | મન, મોતી ને કાચ | ૧૯૯૭ | |
| ૯ | દાદાને આંગણ તુલસી | ||
| ૧૦ | દીકરી તો પારકી થાપણ કહેવાય | ૨૦૦૦ | |
| ૧૧ | મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યાં | ૨૦૦૩ | |
| ૧૨ | કાયદો | ૨૦૧૫ | |
| ૧૩ | વાગ્યા પ્રિત્યુના ઢોલ | ||
| ૧૪ | કંકુ પૂરાયું માં અંબાના ચોકમાં | ||
| ૧૫ | રાજવીર-એક રહસ્યમય પ્રેમકથા | ||
| ૧૬ | મસ્તીખોર | ૨૦૧૬ | |
| ૧૭ | વીર ભાથીજી મહારાજ | ||
| ૧૮ | ચાર દિશામાં ચેહર મા | ૨૦૦૦ | |
| ૧૯ | રાધાની બાધા | ૨૦૦૯ | "કસમ દુર્ગા મૈયા કી" નામે ભોજપુરી ભાષામાં |
| ૨૦ | હાલ ભેરુ અમેરિકા | ||
| ૨૧ | નો ટેન્સન | ૨૦૧૧ | |
| ૨૨ | પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની | ||
| ૨૩ | પ્રતિશોધ | ૨૦૧૫ | |
| ૨૪ | નહીં રે છૂટે તારો સાથ | ||
| ૨૫ | વાગી કાળજે કટારી તારા પ્રેમની | ||
| ૨૬ | ગરીબની દીકરી, સાસરિયામાં ઠીકરી | ૨૦૧૧ | |
| ૨૭ | કોઠી ૧૯૪૭ | ||
| ૨૮ | વશ | ||
| ૨૯ | કમઠાણ | ||
| ૩૦ | નાસુર | ||
| ૩૧ | દિલમાં વસતો દેશ | ||
| ૩૨ | માધવ | ૨૦૨૨ | |
| ૩૩ | રાડો | ૨૦૨૨ | |
| ૩૪ | ઊલટાપુલટા | ||
| ૩૫ | સહિયરની ચુંદડી | ||
| ૩૬ | ચાણક્યની છેલ્લી ચાલ | ૨૦૦૮ | |
| ૩૭ | ફાટી ને? | ||
| ૩૮ | ધરતી પરના ખેલ | ||
| ૩૯ | ભાલાવાળા મારી ભેરે રેજો | ||
| ૪૦ | દર્દ | ૨૦૨૨ | |
| ૪૧ | મારા રુદિયે રંગાણા તમે સાજણા | ૨૦૧૦ | |
| ૪૨ | હું અત્ર તત્ર સર્વત્ર | ||
| ૪૩ | જન્મોનાં બંધન | ||
| ૪૪ | માંડવડા રોપાવો માણારાજ | ૨૦૦૩ | મહેમાન ભૂમિકા |
| ૪૫ | આંસુડે ભીંજાય ઘરચોળું આંસુડે ભીંજાય ચુંદડી | ૨૦૦૪ | |
| ૪૬ | તું તો સાજણ મારા કાળજે કોરાણી | ||
| ૪૭ | જાનું મારી લાખોમાં એક | ૨૦૧૭ | |
| ૪૮ | દલડું દીધું મેં કરતકના મેળામાં | ૨૦૧૦ | |
| ૪૯ | મનડું મળ્યું મહેસાણામાં | ||
| ૫૦ | બાપ ધમાલ દિકરા કમલ | ||
| ૫૧ | સાજણ તને મારા સમ | ૨૦૧૨ | |
| ૫૨ | તું મારો કોણ લાગે | ૨૦૧૨ | |
| ૫૩ | મને રુદિયે વાલા બાપા સીતારામ | ૨૦૧૨ | |
| ૫૪ | ચૂંદડીના સથવારે | ૨૦૦૯ | |
| ૫૫ | ક્યાં રમી આવ્યા રાસ | ૨૦૦૭ | |
| ૫૬ | ગુજરાતનો લાલ | ૨૦૦૪ | |
| ૫૭ | જય વિજય | ૨૦૧૦ | ડબલ રોલમાં |
| ૫૮ | ઠાકોરના કોલ જગમાં અણમોલ | ૨૦૧૪ | |
| ૫૯ | રમત રમાડે રૂપિયો | ૨૦૦૮ | |
| ૬૦ | સોહાગણ શોભે સાસરિયે | ૨૦૧૩ | |
| ૬૧ | પ્રેમ એક પૂજા | ૨૦૦૬ | |
| ૬૨ | વિશ્વાસઘાત | ૨૦૧૪ | |
| ૬૩ | દિવાના દુશ્મન | ૨૦૧૪ | |
| ૬૪ | નહીં રે છૂટે તારો સાથ | ૨૦૧૪ | |
| ૬૫ | માને વ્હાલો દીકરો દીકરાને વ્હાલી મા | ||
| ૬૬ | મોટાભા | ૨૦૧૦ | કિરણકુમાર સાથે |
| ૬૭ | રણે ચડી રણચંડી | ૨૦૧૯ | |
| ૬૮ | પ્રેમનો પડકાર | ||
| ૬૯ | થેંકયુ બોસ | મહેમાન કલાકાર | |
| ૭૦ | ઘાયલ | જગદીશ ઠાકોર સાથે | |
| ૭૧ | તુજને પોકારે મારી પ્રીત | ૨૦૨૨ | |
| ૭૨ | પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય | વિક્રમ ઠાકોર સાથે | |
| ૭૩ | સરહદની પાર મારી રાધા | ગોવિંદ ઠાકોર સાથે | |
| ૭૪ | જન્મદાતા | ૨૦૧૦ | હિતેન કુમાર સાથે |
| ૭૫ | એક્સિડન્ટ ઓફ કોન્સપરન્સી ગોધરા | હિંદી |
ગુજરાતી ધારાવાહિકો
[ફેરફાર કરો]- કરિયાવર (ઝી ગુજરાતી)
- હેપીલી નેવર આફ્ટર (ગુજરાતી વેબસિરીઝ)
- નાચ મારી સાથે (કલર્સ ગુજરાતી)
પુરસ્કારો
[ફેરફાર કરો]- શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ મેરુ મૂળાદે માટે (૧૯૮૦-૮૧)
- શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ જુગલ જોડી માટે (ભાવિક વ્યાસ સાથે સંયુક્ત) (૧૯૮૨-૮૩)
- શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ઉજળી મેરામણ માટે (૧૯૮૫-૮૬)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gollywood stars Hitu Kanodia, Mona Thiba tie the knot - Times of India". The Times of India. મેળવેલ ૧૯ જાન્યુઆરી ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "This is my chance to represent good politics: Hitu Kanodia". epaper.timesgroup.com. 20 December 2017. મેળવેલ 6 November 2020.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 "Hitu Naresh Kanodia". Our Neta (અમેરિકન અંગ્રેજીમાં). 4 January 2020. મેળવેલ 27 October 2020.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 "Gujarat elections: Actor who plays 'Vikas' in BJP's campaign video among 13 named in 5th list". The Indian Express (અંગ્રેજીમાં). 25 November 2017. મેળવેલ 27 October 2020.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય<ref>ટેગ; નામ ":0" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ "BJP releases fifth list of candidates for Guj polls". The Pioneer. 25 November 2017. મેળવેલ 27 October 2020.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Malini, Navya. "Hitu Kanodia Joins Politics". The Times of India.
- ↑ "Hitu Kanodia at Rath Yatra in Idar". The Times of India. મેળવેલ 11 July 2019.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Hitu-Mona share son's pics online". The Times of India (અંગ્રેજીમાં). 13 January 2017. મેળવેલ 27 October 2020.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- હિતુ કનોડિયા ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝમાં
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |