હિમાયત સાગર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હિમાયત સાગર
હિમાયત સાગર is located in Telangana
હિમાયત સાગર
હિમાયત સાગર
તેલંગાણામાં સ્થાન
સ્થાનહૈદરાબાદ, તેલંગાણા, ભારત
અક્ષાંશ-રેખાંશ17°18′N 78°21′E / 17.300°N 78.350°E / 17.300; 78.350
પ્રકારજળાશય
મુખ્ય નિકાસમુસી નદી
બેસિન દેશોભારત

હિમાયત સાગર, તેલંગાણા, ભારત ખાતે એક કૃત્રિમ તળાવ છે, જે હૈદરાબાદ શહેરથી ૨૦ કિ. મી. દૂર છે. આ એક કૃત્રિમ તળાવ છે, જે ઉસ્માન સાગરની સમાનાંતર છે.[૧][૨] આ જળાશયની સંગ્રહ ક્ષમતા ૩.૦ ટીએમસી ફૂટ જેટલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ જળાશયનું બાંધકામ મુસી નદીની એક સહાયક નદી પર ઈ. સ. ૧૯૨૭માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત પૂરો પાડવા માટે અને વારંવાર આવતા પૂરથી શહેરનો બચાવ કરવા માટે આ નિર્માણ કરવામાં આવ્યું.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Himayat Sagar Lake Hyderabad". CITY HYDERABAD. ૨૫ ઓગસ્ટ ૨૦૧૩. Retrieved ૨૧ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Hunting Downstream of Himayat Sagar Reservoir Near Hyderabad". Conservation India (અંગ્રેજી માં). Retrieved ૨૧ જૂન ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)
  3. "Feel the Magnetic Charm of Himayat Sagar Lake in Andhra Pradesh". www.discoveredindia.com. Retrieved ૨૧ જૂન ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)