C શાર્પ (પ્રોગ્રામિંગ ભાષા)
Appearance
આ લેખનું સાચુ શિર્ષક C# (પ્રોગ્રામિંગ ભાષા) છે, પરંતુ ટેક્નિકલ કારણોસર # સાઇન વાપરી શકાતી નથી.
પ્રોગ્રામિંગ પેરાડિગમ | multi-paradigm: structured, imperative, object-oriented, event-driven, functional, generic, reflective |
---|---|
શરૂઆત | ૨૦૦૧ |
બનાવનાર | માઈક્રોસોફ્ટ |
ડેવલપર | માઈક્રોસોફ્ટ |
સ્થિર પ્રકાશન | ૫.૦ (૧૨ ઓગસ્ટ,૨૦૧૨) |
પ્રકાર | static, dynamic, strong, safe, nominative, partially inferred |
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણ | Visual C#, .NET Framework, Mono, DotGNU |
વિવિધ બોલીઓમાં | Cω, Spec#, Polyphonic C# |
દ્વારા પ્રભાવિત | C++, Eiffel, Java, Modula-3, Object Pascal |
પ્રભાવિત | D, F#, Java 5, Nemerle, Vala |
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ | Common Language Infrastructure |
લાયસન્સ | CLR is proprietary, Mono compiler is dual GPLv3, MIT/X11 and libraries are LGPLv2, DotGNU is dual GPL and LGPLv2 |
સામાન્ય ફાઈલ એક્સટેન્શન | .cs |
C Sharp Programming at Wikibooks |
C# (ઉચ્ચાર: સી શાર્પ)એ મલ્ટી પેરાડિગમ પ્રોગ્રામિંગ ભાષા છે. તે માઇક્રોસોફ્ટ દ્વારા .NET Frameworkમાં વિકસાવવામાં આવેલ હતી. પાછળથી તેને Ecma (ECMA-334) અને ISO (ISO/IEC 23270).દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી. C#એ સરળ, આધુનિક, સામાન્ય હેતુ માટે તથા ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે. એન્ડર્સ હાઈલ્સબર્ગ તેની ડેવલોપમેન્ટ ટીમના લીડર છે. હાલ C# નું લેટેસ્ટ વર્ઝન C# ૫.૦ છે જે ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે.