લખાણ પર જાઓ

લિમ્બો(પ્રોગ્રામિંગ ભાષા)

વિકિપીડિયામાંથી
લિમ્બો
પ્રોગ્રામિંગ પેરાડિગમકોન્કરન્ટ
શરૂઆત૧૯૯૫
બનાવનારસીન ડોર્વડ , ફિલ વિન્ટરબોટમ , રોબ પાઇક
ડેવલપરબેલ પ્રયોગશાળા/વાઇટા ન્યુઓવા હોલ્ડિંગ
પ્રકાર મજબૂત
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણડિસ વર્ચ્યુઅલ મશીન
દ્વારા પ્રભાવિતC, પાસ્કલ,CSP
પ્રભાવિત ગો, રસ્ટ,સ્ટેકલેસ પાયથોન
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મઇન્ફર્નો
લાયસન્સઓપન સોર્સ
વેબસાઇટwww.vitanuova.com/inferno/limbo.html


લિમ્બો એક પ્રોગ્રામિંગ ભાષા છે જે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમો અને ઇન્ફર્નો ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્લિકેશન્સ લખવા માટે ઉપયોગી છે.તેની રચના સીન ડોર્વડ , ફિલ વિન્ટરબોટમ , રોબ પાઇક એ કરી હતી.
લિમ્બો કમ્પાઇલર આર્કિટેક્ચર સ્વાધીન ઑબ્જેક્ટ કોડ પેદા કરે છે અને પછી ડિસ વર્ચ્યુઅલ મશીન દ્વારા અર્થઘટન કરવામાં આવે છે.તેથી લિમ્બો એપ્લિકેશન્સ પોર્ટેબલ છે અને કોઇ પણ ઇન્ફર્નો પ્લેટફોર્મ પર ચાલી શકે છે.

ભાષાના લક્ષણો

[ફેરફાર કરો]

ઉદાહરણો

[ફેરફાર કરો]

લિમ્બો ada-સ્ટાઇલ પરિભાષાઓનો ઉપયોગ કરે છે, જેમ કે :

 name := type value;
 name0,name1 : type = value;
 name2,name3 : type;
 name2 = value;

હેલો વર્લ્ડ

[ફેરફાર કરો]
 implement Command;

 include "sys.m";
     sys: Sys;

 include "draw.m";

 include "sh.m";

 init(nil: ref Draw->Context, nil: list of string)
 {
     sys = load Sys Sys->PATH;
     sys->print("Hello World!\n");
 }

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]