PHP (પ્રોગ્રામિંગ ભાષા)
Appearance
(PHP(પ્રોગ્રામિંગ ભાષા) થી અહીં વાળેલું)
પ્રોગ્રામિંગ પેરાડિગમ | રિફ્લેક્ટિવ,ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,સર્વસામાન્ય,કાર્યપ્રણાલી |
---|---|
શરૂઆત | ૧૯૯૫ |
બનાવનાર | રાસમસ લેરડૉર્ફ |
ડેવલપર | ધ PHP ગ્રૂપ |
સ્થિર પ્રકાશન | ૫.૪.૮ |
પ્રકાર | નબળું, ડાયનેમિક |
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણ | હિપહોપ, ઝેન્ડ એન્જિન,પ્રોજેક્ટ ઝીરો,ફુલાનજર |
દ્વારા પ્રભાવિત | પર્લ,C++,જાવા,C |
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ | ક્રોસ પ્લેટફોર્મ |
લાયસન્સ | PHP લાયસન્સ |
સામાન્ય ફાઈલ એક્સટેન્શન | .php ,.phtml, .php4 .php3, .php5, .phps |
PHP Programming at Wikibooks |
PHP અથવા પીએચપી એ કોમ્પ્યુટરની સર્વર-સાઇડ સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજ છે. જે ડાયનેમિક વેબ પેજીસ બનાવવા માટે વપરાય છે. પીએચપીની શોધ રેસમસ લર્ડોર્ફે ૧૯૯૫માં કરી હતી. પીએચપી એ PHP તથા GNU GPL પરવાના હેઠળનો મુફ્ત સોફ્ટવેર છે. પીએચપીનું પુરુ નામ શરૂઆતમાં પર્સનલ હોમ પેજ હતું, જે હવે હાયપરટેક્ષ્ટ પ્રીપ્રોસેસર છે. આ સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજને HTML ની અંદર વણી શકાય છે. તેમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસની સવલતો પણ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ સ્ટેન્ડઅલોન ગ્રાફીકલ એપ્લિકેશનમાં થાય છે. અત્યારે PHP ૨ કરોડ વેબસાઇટ અને ૧૦ લાખ વેબ સર્વર પર સ્થાપિત છે. [૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Usage Stats for April 2007". મેળવેલ 2008-07-07.