અવધી ભાષા
Appearance
અવધી | |
---|---|
अवधी | |
મૂળ ભાષા | ભારત, નેપાળ, ફીજી (ફીજી હિંદી તરીકે), મોરિશિયસ, ભૂતાન |
વિસ્તાર | ભારત: ઉત્તર પ્રદેશના અવધ અને દોઆબ વિસ્તારો, મધ્ય પ્રદેશના વિસ્તારો, બિહાર અને દિલ્હી નેપાળ: લુંબિની પ્રાંત, કપિલવસ્તુ પ્રાંત; ભેરી વિસ્તાર, બાંકે જિલ્લો, બરદિયા જિલ્લો |
સ્થાનિક વક્તાઓ | [૧] મોટાભાગના હિંદી ભાષી લોકો જોડે મિશ્ર.[૨] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
લિપિ | દેવનાગરી લિપિ, કૈથી, પર્શો-અરેબિક લિપી |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | અધિકૃત નહી |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-2 | awa |
ISO 639-3 | awa |
ગ્લોટ્ટોલોગ | awad1243 |
અવધી ભાષા ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અવધ પ્રાંતમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.
આ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ અવધી Ethnologue (૧૬મી આવૃત્તિ, ૨૦૦૯) પર.
- ↑ "Census of India: Abstract of speakers' strength of languages and mother tongues –2001". Censusindia.gov.in. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |