કપિલ
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
વિષ્ણુ ભગવાનના પાંચમાં અવતાર, કર્દમ ઋષિ અને દેવહૂતિના પુત્ર, સાંખ્યશાસ્ત્રના કર્તા મહામુનિ કપિલનો જન્મ પુષ્કર પાસે થયો હતો. સિધ્ધ નામથી તેમની દેવમાં ગણના થાય છે. ઉત્તરમાં ગંગાસાગર પાસે આવતાં સમુદ્રે તેમની પૂજા કરી બેસવાને આસન આપ્યું. અહીં બેસી તેમણે યોગાભ્યાસ કર્યો. આજે પણ ગંગારાગર નામે કલકત્તાની પાસે એ મુનિનો આશ્રમ છે.
સગર રાજા
[ફેરફાર કરો]એકવાર જ્યારે સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યારે ઇંદ્ર રાજાએ યજ્ઞનો ઘોડો ચોરી લાવી સમાધિમાં બેઠેલા કપિલ મુનિની પાછળ બાંધી દીધો હતો. ત્યારબાદ ઘોડો શોધતા શોધતા સગર રાજાના સાંઠ હજાર પુત્રો અહીં આવી ચડ્યા. તેઓએ ચોર માનીને સમાધિસ્થ કપિલ મુનિને માર માર્યો. સમાધિ ઊતરતાં સગરના બધા પુત્રો ઋષિના ક્રોધગ્નિમાં બળી ભસ્મ થયા હતા.
મહાભારતમાં
[ફેરફાર કરો]- "Kapila said, "Acts only cleanse the body. Knowledge, however, is the highest end (for which one strives). 5 When all faults of the heart are cured (by acts), and when the felicity of Brahma becomes established in knowledge, benevolence, forgiveness, tranquillity, compassion, truthfulness, and candour, abstention from injury, absence of pride, modesty, renunciation, and abstention from work are attained. These constitute the path that lead to Brahma. By those one attains to what is the Highest." (Book 12: Santi Parva: Mokshadharma Parva: Section CCLXX, p. 270-271).
- "Bhishma said (to Yudhisthira), 'Listen, O slayer of foes! The Sankhyas or followers of Kapila, who are conversant with all paths and endued with wisdom, say that there are five faults, O puissant one, in the human body. They are Desire and Wrath and Fear and Sleep and Breath. These faults are seen in the bodies of all embodied creatures. Those that are endued with wisdom cut the root of wrath with the aid of Forgiveness. Desire is cut off by casting off all purposes. By cultivation of the quality of Goodness (Sattwa) sleep is conquered, and Fear is conquered by cultivating Heedfulness. Breath is conquered by abstemiousness of diet. (Book 12: Santi Parva: Part III, Section CCCII.) [6]
ભગવત પુરાણમાં
[ફેરફાર કરો]- "My appearance in this world is especially to explain the philosophy of Sankhya, which is highly esteemed for self-realization by those desiring freedom from the entanglement of unnecessary material desires. This path of self-realization, which is difficult to understand, has now been lost in the course of time. Please know that I have assumed this body of Kapila to introduce and explain this philosophy to human society again." (3.24.36-37)
- "When one is completely cleansed of the impurities of lust and greed produced from the false identification of the body as "I" and bodily possessions as "mine," one's mind becomes purified. In that pure state he transcends the stage of so-called material happiness and distress."(3.25.16)
સ્ત્રોત
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડળ
- અંગ્રેજી વિકિપીડિયા