લખાણ પર જાઓ

કારાકાસ

વિકિપીડિયામાંથી

કારાકાસ શહેર દક્ષિણ અમેરિકામાં આવેલા વેનેઝુએલા દેશની રાજધાની છે. વેનેઝુએલાનું આ સૌથી મોટું શહેર દેશના ઉત્તર ભાગમાં આવેલું છે.