દેવગઢ
Appearance
દેવગઢ | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°32′N 84°44′E / 21.53°N 84.73°E |
દેશ | ભારત |
રાજ્ય | ઓરિસ્સા |
જિલ્લો | દેવગઢ |
સ્થાપના | ૦૧/૦૧/૧૯૯૪ |
વસ્તી | ૨૨,૩૫૦[૧][૨] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૩૩ ♂/♀ |
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 192 metres (630 ft) |
વેબસાઇટ | deogarh.nic.in |
દેવગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. દેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.આ શહેર ૨૧.૮૫° N ૮૪.૦૩° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ પર. દેવગઢ શહેર પૂર્વ બમંડા અથવા બમરા રજવાડુંની રાજધાની હતું. આ રજવાડાના રાજા ગંગા વામસી રાજવંશ પરિવારથી હતા. રાજા શ્રી બાસુદેવ સુધાલ દેવ (૧૮૬૯-૧૯૦૩) એક સંસ્કારી શાસક હતા. તેમના યોગદાન સાહિત્ય, શિક્ષણ અને કલા પ્રત્યે વધારે હતી. તેમનાં પુત્રએ પણ દેવગઢની સામાજિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે યોગદાન આપ્યું હતું.
વસ્તીગણતરી
[ફેરફાર કરો]દેવગઢ વસ્તીગણતરી | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
કુલ વસ્તી | ૦-૬ ઉંમરના | લિંગ ગુણોત્તર | સાક્ષરતા(%) | ||||||
વર્ષ | પુરુષ | સ્ત્રી | કુલ | બાળકો | પુખ્ત | બાળક | પુરુષ | સ્ત્રી | કુલ |
૨૦૦૧[૧] | ૧૦,૫૧૨ | ૯,૫૭૩ | ૨૦,૦૮૫ | ૨,૫૦૬ | ૯૧૦ | ૯૫૨ | ૭૪.૩૯ | ૫૯.૪૫ | ૬૭.૨૭ |
૨૦૧૧[૨] | ૧૧,૫૬૪ | ૧૦,૭૮૬ | ૨૨,૩૫૦ | ૨,૪૬૬ | ૯૩૩ | ૯૨૫ | ૮૮.૫૬ | ૭૭.૭૯ | ૮૩.૩૬ |