પાયથાગોરસ
પાયથાગોરસ | |
---|---|
Бюст Піфагора Самоського в Капітолійському музеї, Рим | |
જન્મ | Πυθαγόρας 6 century BC |
મૃત્યુ | 490s BC Metapontum |
વ્યવસાય | ગણિતશાસ્ત્રી, તત્વજ્ઞાની, લેખક |
કાર્યો | Platonic solid |
બાળકો | Mnesarchus |
પાયથાગોરસ કે સામોસનો પાયથાગોરસ (ગ્રીક: Πυθαγόρας ὁ Σάμιος કે Πυθαγόρας, આયોનિયન ગ્રીક: Πυθαγόρης જન્મ. ૫૭૦ ઈ.પૂ. લગભગ - અવસાન. ૪૯૫ ઈ.પૂ. લગભગ.[૧][૨]) પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને ગણિતજ્ઞ હતો. જે તેમની પાયથાગોરાનિઝમ તરીકે જાણીતી ધાર્મિક ચળવળ, તત્વચિંતન અને ગણિતમાં તેનાં કાર્ય માટે પ્રખ્યાત છે. જો કે પાયથાગોરસ વિશેની મોટાભાગની માહિતીઓ તેમનાં સમયગાળા પછી, સદીઓ પછી, લખવામાં આવી આથી તેમના વિશે આધારભુત ગણાય તેવી માહિતીઓ બહુ થોડી જ છે. તે સામોસ ટાપુ પર જનમ્યો હતો, અને યુવાકાળમાં ઘણી મુસાફરી કરેલી. તેમણે ઈજીપ્તની મુલાકાત પણ લીધેલી. ૫૩૦ ઈ.પૂ. તે દક્ષિણ ઈટાલીમાં સ્થિત ગ્રીક વસાહત ક્રોટોનમાં આવી વસ્યો. અને ત્યાં તેમણે એક નવો ધાર્મિક પંથ સ્થાપ્યો.
ઈ.પૂ. ૬ઠી શતાબ્દિમાં પાયથાગોરસે તત્વચિંતન અને ધાર્મિક શિક્ષણમાં ઘણું યોગદાન આપેલું. તે એક મહાન ગણિતજ્ઞ અને વિજ્ઞાનિક તરીકે પણ પ્રખ્યાત થયો, જો કે તે વધુ જાણીતો તો તેના નામે ઓળખાતા પાયથાગોરસનું પ્રમેય (Pythagorean theorem)થી થયો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "The dates of his life cannot be fixed exactly, but assuming the approximate correctness of the statement of Aristoxenus (ap. Porph. V.P. 9) that he left Samos to escape the tyranny of Polycrates at the age of forty, we may put his birth round about 570 BC, or a few years earlier. The length of his life was variously estimated in antiquity, but it is agreed that he lived to a fairly ripe old age, and most probably he died at about seventy-five or eighty." William Keith Chambers Guthrie, (1978), A history of Greek philosophy, Volume 1: The earlier Presocratics and the Pythagoreans, page 173. Cambridge University Press
- ↑ "Biographies". મૂળ માંથી 2012-07-30 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-30.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Pythagoras of Samos, The MacTutor History of Mathematics archive, School of Mathematics and Statistics, University of St Andrews, Scotland
- Pythagoras and the Pythagoreans, Fragments and Commentary, Arthur Fairbanks Hanover Historical Texts Project, Hanover College Department of History
- Pythagoras and the Pythagoreans સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૯ ના રોજ વેબેક મશિન, Department of Mathematics, Texas A&M University
- Pythagoras and Pythagoreanism, The Catholic Encyclopedia
- Tetraktys સંગ્રહિત ૨૦૦૫-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન
- Golden Verses of Pythagoras
- Pythagoras on Vegetarianism સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન Quotes from primary source historical literature on Pythagoras' view on Vegetarianism, Justice and Kindness
- Homage to Pythagoras સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૯ ના રોજ વેબેક મશિન
- Occult conception of Pythagoreanism
- Pythagoreanism Web Article
- Wandering Souls: The Doctrine of Transmigration in Pythagorean Philosophy, by Dr. James Luchte
- 45-minute documentary સંગ્રહિત ૨૦૧૦-૦૧-૧૭ ના રોજ વેબેક મશિન about Pythagoras
- Io and Pi – theatrical play on Pythagoras' life સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન
- The Symbols of Pythagoras at The Sacred Texts online
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |