બકરી
Appearance
બકરી એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક પાલતું પ્રાણી છે. બકરીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે. આ પ્રાણીની માદાને બકરી કહે છે જ્યારે નરને બકરો કહે છે. બકરીનો ઉછેર તેના દૂધ, માંસ અને મોહેર (પાતળા વાળ) માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર બકરીનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે.
ઉપયોગિતા
[ફેરફાર કરો]- દુધ
- માંસ
- વાળ/ઊન
જાતો
[ફેરફાર કરો]ભારતીય
[ફેરફાર કરો]- કાઠિયાવાડી દેશી
- ગોહિલવાડી
- ઝાલાવાડી
- કચ્છી
- સુરતી
- મહેસાણવી
- સીરોહી
- બીટલ
- જમનાપારી/જમનાપરી
વિદેશી
[ફેરફાર કરો]- અંગોરા/અંગોલા
- બોઅર
- સાનેન
- ટોગનબર્ગ
વિકિમીડિયા કોમન્સ પર બકરી સંબંધિત માધ્યમો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |