બરગઢ
Appearance
બારગઢ | |||
— શહેર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°20′N 83°37′E / 21.33°N 83.62°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ઓરિસ્સા | ||
જિલ્લો | બારગઢ | ||
વસ્તી | ૧,૬૩,૬૫૧ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 171 metres (561 ft) | ||
કોડ
|
બરગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બરગઢ બરગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]બરગઢ પશ્ચિમ ઓરિસ્સા માં આવેલું છે અને તે પાડોશી રાજ્ય છત્તીસગઢની ખુબ નજીક છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૭૧ મીટર છે.[૧] બારગઢ ભુકંપ વિભાગ ૨ માં આવે છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |