લખાણ પર જાઓ

બૌઢ

વિકિપીડિયામાંથી

૨૦.૮૪° N ૮૪.૩૨° E

બૌઢ
ବୌଦ୍ଧ
બૌઢગઢ
—  શહેર  —
બૌઢનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°50′N 84°19′E / 20.84°N 84.32°E / 20.84; 84.32
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો બૌઢ
વસ્તી ૧૭,૯૯૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બૌઢ અથવા બોધગઢભારત દેશના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બૌઢ નગર ખાતે બૌઢ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ નગર રાજ્યની સૌથી મોટી મહા નદીના કિનારે વસેલું છે.

ભૌગોલિક સ્થાન

[ફેરફાર કરો]

બૌઢ શહેર ભૌગોલિક રીતે ૨૦.૮૪° N ૮૪.૩૨° E પર આવેલું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Yahoo maps location of Boudh". Yahoo maps. મેળવેલ 2008-12-31.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]