લખાણ પર જાઓ

મકર રાશિ

વિકિપીડિયામાંથી
મકર રાશિ દર્શાવતું ઇસ ૧૮૦૦નુું ચિત્ર

મકર રાશિ () એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની દસમી રાશિ ગણાય છે.

રાશિ મકર
ચિન્હ બકરી
અક્ષર ખ,જ
તત્વ માટી / ધરતી
સ્વામિ ગ્રહ શનિ
પ્રકાર હૃદય

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]