મારવાડી ભાષા
Appearance
મારવાડી | |
---|---|
मारवाड़ी/مارواڑی | |
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | મારવાડ |
વંશ | મારવાડી લોકો |
સ્થાનિક વક્તાઓ | [૧] (અન્ય લોકો હિંદી હેઠળ ગણવામાં આવ્યા છે) |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપીયન
|
લિપિ | દેવનાગરી, ફારસી-અરેબિક |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-2 | mwr |
ISO 639-3 | mwr – inclusive codeIndividual codes: dhd – ધુંદારીrwr – મારવાડી (ભારત)mve – મારવાડી (પાકિસ્તાન)wry – મેરવારીmtr – મેવારીswv – શેખાવતીhoj – હારાઉતીgig – ગોઆરિયાggg – ગુરગુલા |
ગ્લોટ્ટોલોગ | Noneraja1256 રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ |
ઘાટો લીલો રંગ મુખ્ય રીતે મારવાડી બોલતા લોકો અને આછો લીલો રંગ પોતાને મારવાડી ગણાવતો વિસ્તાર છે |
મારવાડી એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજસ્થાની ભાષા છે. પડોશના રાજ્યો ગુજરાત અને હરિયાણા તેમજ પાકિસ્તાનના પૂર્વ ભાગ અને નેપાળમાં સ્થાયી થયેલા અમુક લોકો પણ મારવાડી ભાષા બોલે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭૮ લાખ લોકો મારવાડી ભાષા બોલે છે. મોટાભાગના મારવાડી ભાષા બોલતા લોકો રાજસ્થાન અને સિંધ વિસ્તારમાં રહે છે. મારવાડીની આશરે ૧૨ જેટલી બોલીઓ છે.
મારવાડી મોટાભાગે દેવનાગરી લિપીમાં લખાય છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં તે ફારસી-અરેબિક લિપીમાં લખાતી જોવા મળે છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues - 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ 7 July 2018.
- ↑ Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
- ↑ "Pakistani Marwari". Ethnologue (અંગ્રેજીમાં). મેળવેલ 4 September 2019.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |