વાન્તાવંગ ધોધ
Appearance
વાન્તાવંગ ધોધ | |
---|---|
વાન્તાવંગ ધોધ, ખાવથલા | |
સ્થાન | સેરછિપ જિલ્લો, મિઝોરમ, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°ECoordinates: 23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°E |
પ્રકાર | બહુસ્તરીય |
કુલ ઉંચાઇ | 228.6 metres (750 ft) |
નદી | વાનવા નદી |
વાન્તાવંગ ધોધ (જેને મિઝો ભાષામાં વાન્તાવંગ ખાવથલા કહેવાય છે) ભારત દેશના પૂર્વ ભાગમાં સ્થિત મિઝોરમ રાજ્યના સેરછીપ જિલ્લામાં આવેલ થેન્ઝવલ ખાતેથી 5 kilometres (3.1 mi) દક્ષિણમાં આવેલ છે. તે મિઝોરમ ખાતે સૌથી વધુ ઊંચો અવિરત ધોધ છે. તે સેરછીપ ખાતેથી 30 kilometres (19 mi) અને ઐઝવાલ ખાતેથી 137 kilometres (85 mi) જેટલા અંતરે આવેલ છે.[૧]
ધોધ
[ફેરફાર કરો]તે એક, બે સ્તરીય ધોધ છે, જેની કુલ ઊંચાઇ 228.6 metres (750 ft) જેટલી છે.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ભારતમાં ધોધની યાદી
- ભારતમાં ધોધની યાદી (ઊંચાઇ પ્રમાણે)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Vantawng Falls". india9. મેળવેલ 2010-06-24.
- ↑ "Vantawng Falls". World Waterfall Database. મૂળ માંથી 2017-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-24.