લખાણ પર જાઓ

વાર્ટા નદી (યુરોપ)

વિકિપીડિયામાંથી
વાર્ટા નદી
રોન્કી (Wronki) શહેર પાસે વાર્ટા નદી
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનક્રોમોલોવ, જે ઝેવિયર્સીનો ભાગ છે
 ⁃ ઊંચાઇ[convert: invalid number]
નદીનું મુખ 
 • સ્થાન
કોશ્ટ્રીન નજીકમાં ઓડર નદી
લંબાઇ[convert: invalid number]
વિસ્તાર[convert: invalid number]
સ્રાવ 
 ⁃ સરેરાશ[convert: invalid number]

વાર્ટા નદી યુરોપ ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે પોલેન્ડ અને જર્મની દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન કાર્પેથિએન પર્વતમાં આવેલું છે. આ નદી ઓડર નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.

વાર્ટા નદી પર આવેલાં શહેરો

[ફેરફાર કરો]
The Warta River in Poznań
The Warta River near Kostrzyn