વિવસ્વાન
Appearance
વિવસ્વાન (સંસ્કૃત: विवस्वानः) એટલે સૂર્ય દેવ. પુરાણોમાં વર્ણવ્યા મૂજબ કુલ બાર આદિત્ય છે, વિવસ્વાન તે બાર પૈકીનો એક છે.[૧] એને સંજ્ઞા. રાજ્ઞી અને પ્રભા એ નામની ત્રણ સ્ત્રીઓ હતી. સંજ્ઞાથી શ્રાધ્યદેવ વૈવસ્વત મનુ, યમ અને યમુના એમ ત્રણ સંતાન થયાં હતાં. વિવસ્વાન દરેક ભાદરવા માસમાં સૂર્યમંડળાધિપતિ થાય છે છતાં સર્વ કાળ પ્રાધાન્ય એનું ગણાય છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ મહારાજા ભગવતસિંહજી (૧૯૫૧). "વિવસ્વાન". જ્ઞાનકોશ. www.bhagvadgomandal.com. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |