એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ હટાવ્યું: sd:ايشيا (deleted)
નાનું r2.7.3) (રોબોટ ફેરફાર: sa:जम्बूद्वीपः
લીટી ૧૯૦: લીટી ૧૯૦:
[[rue:Азія]]
[[rue:Азія]]
[[rw:Aziya]]
[[rw:Aziya]]
[[sa:जम्बूद्वीपः]]
[[sa:जम्बुद्वीपः]]
[[sah:Азия]]
[[sah:Азия]]
[[sc:Asia]]
[[sc:Asia]]

૧૩:૩૫, ૧૯ મે ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

પૃથ્વીના નકશામા દર્શાવાયેલ એશિયાનુ સ્થાન
સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી

એશિયા યુરેશીયા ખંડનો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટીએ એશીયા ખંડ નથી પણ ઊપખંડ છે.

એશિયા તથા આફ્રીકાને સુએઝ નહેરની isthmus જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયા થી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશીયા મા છે.

ak:Ehyia