અમિતાભ બચ્ચન ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
સામાન્ય સુધારાઓ
નાનુંNo edit summary
લીટી ૩: લીટી ૩:
'''અમિતાભ બચ્ચન ધોધ ''', (વાસ્તવિક નામ છે ભેવમા ધોધ) [[ભારત]] દેશના [[સિક્કિમ]] રાજ્યના [[ઉત્તર સિક્કિમ જિલ્લો|ઉત્તર સિક્કિમ જિલ્લા]]માં ''ચુંગથાંગ'' થી ''યુમથાંગ ખીણપ્રદેશ''ના ''લાચુંગ'' જવાના માર્ગ પર આવેલો એક જળધોધ છે.
'''અમિતાભ બચ્ચન ધોધ ''', (વાસ્તવિક નામ છે ભેવમા ધોધ) [[ભારત]] દેશના [[સિક્કિમ]] રાજ્યના [[ઉત્તર સિક્કિમ જિલ્લો|ઉત્તર સિક્કિમ જિલ્લા]]માં ''ચુંગથાંગ'' થી ''યુમથાંગ ખીણપ્રદેશ''ના ''લાચુંગ'' જવાના માર્ગ પર આવેલો એક જળધોધ છે.


આ એક સૌથી ઊંચી ધોધ છે એમ [[પર્યટન|પ્રવાસીઓને]] સ્થાનિક પ્રવાસ સંચાલકો અને ટેક્સી-ડ્રાઈવર-કમ-માર્ગદર્શકો દ્વારા કહેવામાં આવે છે. મોટા ભાગના સિક્કિમના અન્ય ધોધની માફક જ યાદ્દચ્છિક ''ગુગલ શોધ'' દ્વારા દર્શાવાતાં ચિત્રો પણ મૂંઝવણ ઉભી કરે છે.
આ એક સૌથી ઊંચો ધોધ છે એમ [[પર્યટન|પ્રવાસીઓને]] સ્થાનિક પ્રવાસ સંચાલકો અને ટેક્સી-ડ્રાઈવર-કમ-માર્ગદર્શકો દ્વારા કહેવામાં આવે છે. મોટા ભાગના સિક્કિમના અન્ય ધોધની માફક જ યાદ્દચ્છિક ''ગુગલ શોધ'' દ્વારા દર્શાવાતાં ચિત્રો પણ મૂંઝવણ ઉભી કરે છે.


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==

૨૧:૧૧, ૧૦ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

અમિતાભ બચ્ચન ધોધ અથવા ભેવમા ધોધ

અમિતાભ બચ્ચન ધોધ , (વાસ્તવિક નામ છે ભેવમા ધોધ) ભારત દેશના સિક્કિમ રાજ્યના ઉત્તર સિક્કિમ જિલ્લામાં ચુંગથાંગ થી યુમથાંગ ખીણપ્રદેશના લાચુંગ જવાના માર્ગ પર આવેલો એક જળધોધ છે.

આ એક સૌથી ઊંચો ધોધ છે એમ પ્રવાસીઓને સ્થાનિક પ્રવાસ સંચાલકો અને ટેક્સી-ડ્રાઈવર-કમ-માર્ગદર્શકો દ્વારા કહેવામાં આવે છે. મોટા ભાગના સિક્કિમના અન્ય ધોધની માફક જ યાદ્દચ્છિક ગુગલ શોધ દ્વારા દર્શાવાતાં ચિત્રો પણ મૂંઝવણ ઉભી કરે છે.

બાહ્ય કડીઓ