પયગંબર મુસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ હટાવ્યું: fr:Tawrat (strongly connected to gu:તૌરાત), ml:തൗറാത്ത് (strongly connected to gu:તૌરાત)
નાનું wikidata interwiki
 
લીટી ૬: લીટી ૬:
[[શ્રેણી:યહૂદી ધર્મ]]
[[શ્રેણી:યહૂદી ધર્મ]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]

[[en:Tawrat]]

૧૩:૫૬, ૨૫ મે ૨૦૨૦એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

મુસાનો જન્મ યહૂદી કોમમાં થયો હતો અને તેમનુ પાલન મીસર ના રાજા ફેરોના રાજમહેલમાં થયું હતું. મુસા એક માત્ર એવા પયગંબર છે, જેમને અલ્લાહે રુબરુમાં મુલાકાત આપી વાત કરી. આ વાત તુર પહાડ (કોહે તુર) પર થઇ હતી. મુસા પર મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ આસ્થા ધરાવે છે તથા તેમને પયગંબર માને છે. તૌરાત તેમના પર ધર્મ પુસ્તક તરીકે મોકલવામા આવ્યુ જેનો કુરાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દશ આજ્ઞાઓ (Ten Commandments) છે જે પયગંબર મુસાને અલ્લાહે તુર પહાડ (કોહે તુર) પર આપી હતી.