સેન્ટ મેરી સ્ટેડિયમ
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સેન્ટ મેરી | |
સ્થાન | સાઉધમ્પ્ટન, ઇંગ્લેન્ડ |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 50°54′21″N 1°23′28″W / 50.90583°N 1.39111°WCoordinates: 50°54′21″N 1°23′28″W / 50.90583°N 1.39111°W |
સંચાલક | સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ |
બેઠક ક્ષમતા | ૩૨,૫૮૯[૧] |
મેદાન માપ | ૧૧૨ x ૭૪ યાર્ડ ૧૦૨ × ૬૮ મીટર |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૨૦૦૦ |
શરૂઆત | ઓગસ્ટ ૨૦૦૧ |
બાંધકામ ખર્ચ | £ ૩,૨૦,૦૦,૦૦૦ |
ભાડુઆતો | |
સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ |
સેન્ટ મેરી સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં સાઉધમ્પ્ટન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૨,૫૮૯ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
- ↑ "Around the grounds: St Mary's Stadium". Premier League. 15 July 2013. મૂળ માંથી 7 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2013.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર સેન્ટ મેરી સ્ટેડિયમ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- સેન્ટ મેરી સ્ટેડિયમ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૧૭ ના રોજ વેબેક મશિન
- સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબના આધિકારિક વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૦૯-૧૮ ના રોજ વેબેક મશિન
- સેન્ટ મેરી સ્ટેડિયમ ગૂગલ મેપ્સ પર