લખાણ પર જાઓ

દ્વારકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૯૦: લીટી ૯૦:


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://bhojaldham.org/ganga/dharmsthan/index.html '''શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી'''.]
* [http://jamnagardp.gujarat.gov.in/jamnagar/taluka/dwarka/index.htm દ્વારકા તાલુકા (ઓખા મંડળ) પંચાયતનું જાળસ્થળ]
* [http://jamnagardp.gujarat.gov.in/jamnagar/taluka/dwarka/index.htm દ્વારકા તાલુકા (ઓખા મંડળ) પંચાયતનું જાળસ્થળ]
* [http://www.onefivenine.com/india/villag/Jamnagar/Okhamandal દ્વારકા તાલુકા વિશે માહિતી]
* [http://www.onefivenine.com/india/villag/Jamnagar/Okhamandal દ્વારકા તાલુકા વિશે માહિતી]

૨૦:૫૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુઓ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્રારકાથી ત્રીસ કિ.મી.દુર બેટ-દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ- દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

દ્વારકા તાલુકામાં આવેલાં ગામો

બાહ્ય કડીઓ