લખાણ પર જાઓ

તીરથગઢ ધોધ

વિકિપીડિયામાંથી
(तीरथगढ़ जलप्रपात થી અહીં વાળેલું)
તીરથગઢ ધોધ
Teerathgarh Falls
તીરથગઢ ધોધ
સ્થાનબસ્તર જિલ્લો, છત્તીસગઢ, ભારત
પ્રકારબહુસ્તરીય
કુલ ઉંચાઇ91 metres (299 ft)
ધોધની સંખ્યા3
નદીકાંગેર નદી

તીરથગઢનો ધોધ ભારત દેશના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં કાંગેર ખીણપ્રદેશમાં આવેલ ધોધ છે.

  • તીરથગઢ ધોધ જગદાલપુરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૩૫ કિ. મી. ના અંતરે આવેલ છે.
  • તીરથગઢ ધોધ ભારતના સૌથી ઊંચા ધોધ પૈકી એક છે.
  • તીરથગઢ ધોધની ઊંચાઈ લગભગ ૩૦૦ ફુટ જેટલી છે[].
  • તીરથગઢ ધોધ ખાતે પર્યટનનો આનંદ માણી શકાય છે.
  • તીરથગઢ ધોધની મુલાકાત લેવા માટે ઓક્ટોબર-ફેબ્રુઆરીનો સૌથી સમય વધુ સારો છે.
  • કુટુમસર ગુફાઓ અને કૈલાસ ગુફા નજીકનાં જોવાલાયક સ્થળો છે.
  • આ ધોધ કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં આવેલ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Teerathgarh Falls". World Waterfall Database. મૂળ માંથી 2010-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૦.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]