અંબા (સંદિગ્ધ)
Appearance
(અંબા થી અહીં વાળેલું)
અંબા એક સંદિગ્ધ શબ્દ છે. આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શીર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. અંબા શબ્દ સાથે નીચેના પાનાઓ સંકળાયેલા છે:
- દુર્ગા – મા અંબા તરીકે ગુજરાતમાં ઓળખાતા દેવી, માતાજી
- અંબા (પૌરાણિક પાત્ર) – મહાભારતમાં કાશીરાજની પૂત્રી, જે બીજા જન્મે શિખંડી તરીકે જન્મી
- અંબાજી – ગુજરાતનું યાત્રાધામ, જ્યાં અંબે માનું મંદિર આવેલું છે
આ સંદિગ્ધ શીર્ષક પાનું અંબા સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |