અડાણ નદી, મહારાષ્ટ્ર
Appearance
અડાણ નદી अडाण नदी | |
નદી | |
અડાણ નદી
| |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | મહારાષ્ટ્ર |
સ્ત્રોત | સોનાળા, વાસિમ જિલ્લો |
- સ્થાન | મહારાષ્ટ્ર, ભારત |
લંબાઈ | ૨૦૯.૨૧ km (૧૩૦ mi) |
અડાણ નદી ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના વાશીમ જિલ્લામાં વહેતી એક નદી છે. તે પેનગંગા નદીની એક મુખ્ય સહાયક નદી છે. આ નદી પ્રથમ અરુણાવતી નદીને મળે છે અને અરુણાવતી પછીથી ૧૩ કિ. મી આગળ વધીને પછી પેનગંગા નદીમાં મળી જાય છે. આ નદી પર ૨ બંધો બાંધવામાં આવ્યા છે. જે પૈકી એક બંધ સોનાળા ગામ નજીક, જ્યાંથી આ નદી નીકળે છે અને બીજો બંધ કારંજા લાડ ગામ નજીક બાંધવામાં આવેલ છે. કારંજા લાડ ખાતે બનાવવામાં આવેલ બંધનું નામ અડાણ બંધ (અડાણ ધરણ) છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Heda, Nilesh (૧ ઓગસ્ટ ૨૦૧૨). "'How our river changed in front of our eyes': Impacts of Adan Dam on Fisheries in Maharashtra" (PDF). South Asia Network on Dams, Rivers and People. મૂળ (PDF) માંથી 2016-03-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૭.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |