અમલનેર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Amalner, India
—  city  —

Amalner, Indiaનું

મહારાષ્ટ્ર અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°03′N 75°03′E / 21.05°N 75.05°E / 21.05; 75.05
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો Jalgaon
વસ્તી ૯૧,૪૫૬ (2001)
અધિકૃત ભાષા(ઓ) મરાઠી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 700 metres (2,300 ft)

અમલનેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીના એક મહત્વના અમલનેર તાલુકાનું મુખ્ય મથક છે.તે બોરી નદીના કાઠે વસેલું છે. વળી, વિપ્રો કંપનીની શરુઆત પણ અમલનેર થી જ થઈ હતી. વિપ્રો કંપનીએ સૌ પ્રથમ વનસ્પતી ઘી બનાવાનુ અહી થી શરુ કર્યુ હતુ.