લખાણ પર જાઓ

અમ્બેશ્વર મહાદેવ

વિકિપીડિયામાંથી
અમ્બેશ્વર મહાદેવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોજુનાગઢ
દેવી-દેવતાશિવ
તહેવારજન્માષ્ટમી
સ્થાન
સ્થાનવંથલી તાલુકો
રાજ્યગુજરાત
દેશભારત
અમ્બેશ્વર મહાદેવ is located in ગુજરાત
અમ્બેશ્વર મહાદેવ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°43′21″N 70°34′59″E / 21.72250°N 70.58306°E / 21.72250; 70.58306

અમ્બેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત રાજયના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલું ભગવાન શંકરનુ મંદિર છે. અહીથી થોડે દૂર મધુવંતી નદી પણ આવેલી છે. અહીયા દર વરસે બે દીવસ માટે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. આસપાસ ના વિસ્તારમાથી વરસ દરમ્યાન હજારો ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે. આ ઉપરાંત અહી શાળાના બાળકો પ્રવાસ માટે પણ આવતા હોય છે. મંદિર દ્વારા આવનારા ભક્તો માટે પ્રસાદ અને ચા-પાણી ની વ્યવસ્થા હોય છે.