અરપા નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અરપા નદી
Arpa
નદી
દેશ ભારત
રાજ્ય છત્તીસગઢ
આનો ભાગ છે શિવનાથ નદી
લંબાઈ ૧૪૭ km (૯૧ mi)

અરપા નદીનું મૂળ ભારતના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના પેન્ડ્રાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ પહાડોમાંથી થાય છે. તે મહા નદીની સહાયક નદી શિવનાથ નદીની એક ઉપનદી છે. તે બિલાસપુર તાલુકામાં વહે છે અને બરતોરી ગામ નજીક ઠાકુર દેવા નામના સ્થળ પર શિવનાથ નદીમાં મળી જાય છે. તેની લંબાઈ ૧૪૭ કિ.મી. જેટલી છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "छत्तीसगढ़ में नदियाँ" (एचटीएमएल). छत्तीसगढ़ कल्चर.