લખાણ પર જાઓ

અલી ઝફર

વિકિપીડિયામાંથી
અલી ઝફર
પાર્શ્વ માહિતી
શૈલીપોપ, રોક, લોકસંગીત, સુફી
વ્યવસાયોગાયક, ગીતકાર, અભિનેતા, ચિત્રકાર
સક્રિય વર્ષો૨૦૦૩થી હાલ
વેબસાઇટAliZafar.net

અલી ઝફર (પંજાબી અને ઉર્દૂ ભાષાઓમાં: علی ظفر; જન્મ: ૧૮ મે, ૧૯૮૦; જન્મનું નામ: અલી મહમદ ઝફર) પાકિસ્તાનના સુપ્રસિદ્ધ ગાયક, ગીતકાર, ચિત્રકાર અને અભિનેતા છે. તેમનો જન્મ લાહોર, પંજાબ, પાકિસ્તાનમાં થયો હતો.

ફિલ્મી સફર[ફેરફાર કરો]

  • ૨૦૧૦ - તેરે બિન લાદેન
  • ૨૦૧૧ - લવ કા ધ એન્ડ
  • ૨૦૧૧ - મેરે બ્રદર કી દુલ્હન
  • ૨૦૧૨ - લંડન, પેરિસ, ન્યુ યોર્ક
  • ૨૦૧૩ - ચશમે બદ્દૂર
  • ૨૦૧૪ - ટૉટલ સિયાપા
  • ૨૦૧૪ - કિલ દિલ